Skip to main content

Posts

Featured

હું અને મારા અનુભવો

INDIAN INSTITUTE OF TEACHER EDUCATION Subject: Reflective Reading Name: Parmar Krupa J. Method: English B.ed SEM-1 Roll number: 16 Topic: મારા અનુભવો Submitted to : Jagrutiben bhatt           હું અને મારા અનુભવો                     મે મારી કોલેજ 2017 માં પૂરી કરી. ત્યારનો મારો અનુભવ કઈક અલગ જ હતો. મે કોલેજ પૂરી કરી પછી મે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ માં એડમીશન લીધું ત્યારબાદ મારી આખી જીંદગી નો બદલાવ થઈ ગયો. કારણ કે ડિપાર્ટમેન્ટ માં પગ મૂકતા ની સાથે જીવન માં બદલાવ થઇ ગયો.               M.A. માં એડમીશન લીધું ત્યારે કંઇક અલગ જ દુનિયા હોઈ એવું લાગ્યું. લીલાછમ વૃક્ષો ની વચ્ચે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ ની ઈમારત સાથે જ પહેલા દિવસે જવાનો આનંદ, નવા મિત્રો સાથે ઓળખાણ, નવા શિક્ષકો સાથે મેળાપ. આ બધા અનુભવ રોમાંચક હતા.                ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ ના H.O.D. એટલે દિલીપ બારડ સર જેમને જોતા જ તેમની પર્સનાલિટી ઉભરી આવે. તેઓ એકદમ સૌમ્ય અને શાંત સ્વભાવ ના પરંતુ પોતાના સમયસર કામ કરવાના નિયમ સાથે તેઓ ચુસ્ત હતા.                સાથે સાથે ત્યાં ઘણાબધા નવા મિત્રો મળ્યા, નવા અનુભવો મળ્યા. તેમાં રોજ જતા ની સાથે બધા વિ

Latest posts

Language Lab

Assignment : 14 : African Literature

Assignment : 13 : New Literature

Assignment : 15 : Mass Media and Communication